Activities

Feedback On This Page View Page Feedback

પ્ર​વ્રુતિ:-
(૧) આર્થિક જરૂરીયાતવાળા સભ્યોને અનાજ સહાય​, વગર વ્યાજની લોન, વિદ્યાર્થીઓને ભણતર માટે સહાય.
(૨) રાહતભાવે નોટબૂકનુ વિતરણ.
(૩) સાંસ્ક્રુતિક પ્રોગ્રામ જેવાકે ફેમીલી ડ્રામા, ગીત સંગીતના પ્રોગ્રામ,સભ્યોના સંતાનોના પ્રોગ્રામ, પીકનિક, રમત-ગમત ,ડીબેટ.
(૪) સમાપના સંમેલન,તપસ્વીઓનુ બહુમાન, તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન.
(૫) ભારતના અલગ અલગ રાજ્યોના તીર્થ યાત્રા - પ્રવાસ.

Website Designed and Developed By : Pioneer

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો